126 સ્વાઈન ફ્લૂ રસી સ્વાઈન ફ્લૂ ને અટકાવ માટેની ભારતીય રસી. સંબંધિત દસ્તાવેજો માં સ્વાઈન ફ્લૂ માટે ની સ્વદેશી રસી બનાવા ની રીત, મનુષ્ય અને પ્રાણીયો ઉપર રસી નો ઉપયોગ, રસી ની અચત દુર કરવા માટે એ જગ્યા પરની વ્યવસ્થાઓ અને લોકોના જીવન બચાવ માટે રસી ની ભૂમિકા વિશે ની માહિતી હોવી જોઇયે. 127 અસામાન્ય ખગોળીય ઘટનાઓ. અસામાન્ય સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, ઉલ્કા નો વરસાદ અને ધરતી થી આધારીત તારાઓ ની દશા માં ફેરફાર વિષે જાણકારી. આ ઘટનાઓ માં રૂચી લેતા લોકો ની પ્રતિક્રિઅઓ સમાવતી હોય તેના સંબંધિત દસ્તાવેજો. આ ઘટનાઓના ભાગ્યેજ થવાના કારણો અને જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો ના અભિપ્રાય માં તફાવત સુસંગત છે. અવકાશયાનો, બહારની દુનિયાના ની જીવન નું અસ્તિત્વ, અવકાશ સંશોધન વિષે ની માહિતી અસંબંધિત છે. 128 ગોધરા હત્યાકાંડ. ગોધરા માં સાબરમતી એક્સપ્રેસ માં આગ થી જાનહાની લોકો ની સંખ્યા. સંબંધિત દસ્તાવેજો માં ગોધરા ના ટ્રેન હુમલા માં મૃત વ્યક્તિ કાતો ઘટના થી ઘાયલ થયેલા લોકો ની સંખ્યા અને આ અહેવાલ આંકડાઓ ના સંબંધિત વિવાદો. 129 માઈકલ જેક્સન ની અકાળે મૃત્યુ. માઈકલ જેક્સન ની અકાળે મૃત્યુ નો રહસ્ય. સંબંધિત દસ્તાવેજો માં માઈકલ જેક્સન ની મૃત્યુ ના શક્ય કારણો વિષે હોવું જોઇયે. દસ્તાવેજો જેમાં ખાલી માઈકલ જેક્સન ની મૃત્યુ વિષે હોય કાતો મૃત્યુ પછી ચાહકો ની પ્રક્રિયા વિષે લખ્યું છે, એ અસંબંધિત છે. 130 પેટ્રોલિયમ ઉત્પાદાનો માં ભાવ વધારો. પેટ્રોલિયમ ઉત્પાદાનો માં ભાવ વધારો લખતા વિવાદો. સંબંધિત દસ્તાવેજો માં ભાવ વધારો તરફેણ માં સરકાર ની દલીલો વિષે અને સરકાર દ્વારા લેવામાં આ નિર્ણય માટે ની ટીકા હોવું જોઇયે. 131 પત્રકારો નું અપહરણ અને ખૂન. પત્રકારો માટે વ્યવસાયિક જોખમો તરીકે અપહરણ અને ખૂન. સંબંધિત દસ્તાવેજો માં પત્રકારોનું અહરણ અને ખૂન વિષે અને અપહરણ ના કારણો હોવા જોઇયે. અપહરણ કરનાર વિષે જાણકારી, આવા ગુનાહો થી સંબંધિત લોકો ની ભૂમિકા અને આતંકવાદી સંગઠનો ની સામેલગીરી મહત્તવપૂર્ણ છે. આ ઘટનાઓ ની તપાસ અને આપવામાં આવેલી સજા પણ કામ ની માહિતી છે. 132 બરાક ઓબામાં નો વિજય. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ના પ્રમુખપદની ચૂંટણી માં બરાક ઓબામા ની વિજય. સંબંધિત દસ્તાવેજો માં અમેરિકા માં દૃશ્ય પૂર્વ ચૂંટણી વિશે, રાષ્ટ્રપતિ મતદાન માટે બરાક ઓબામાની દોડ, અમેરિના કા વિવિધ રાજ્યોમાં ચૂંટણી માં જીતવાના પરિણામ નો આનંદ અને છેવટે તેમના વિજય વિષે માહિતી જોઈએ. 133 અબુ ગરીબ ને જેલમાં થતી હેરાનગતિ. અબુ ગરીબ ના કેદીઓ પર અમાનવીય ત્રાસ માં સામેલ અમેરિકી લશ્કરી અધિકારીયો સામે અમેરિકન સરકારે શું પગલા લીધા? સંબંધિત દસ્તાવેજો માં અબુ ગરીબ ના કેદીઓ પર અમાનવીય ત્રાસ માં સામેલ લોકો સામે જે વહીવટી પગલાંઓ લેવાયા તેની માહિતી હોવી જરૂરી. 134 સિમી સંસ્થા પર પ્રતિબંધ. મુસ્લિમ વિદ્યાર્થીઓ ની સંસ્થા સિમી ઉપર પ્રતિબંધ. સંબંધિત દસ્તાવેજો માં સિમી સંસ્થા ઉપર પ્રતિબંધ મુકવાનો સરકાર ના નિર્ણય વિષે હોવું જોઈએ. 135 ભારત નો કૃષિ મૈત્રીપૂર્ણ કેન્દ્રિય બજેટ. પી ચિદમ્બરમ દ્વારા રજૂ કરેલા બજેટ માં કૃષિ ક્ષેત્ર માટે ખાસ લાભ. સંબંધિત દસ્તાવેજો માં યુનિયન નાણા પ્રધાન પી ચિદમ્બરમ દ્વારા રજૂ કરેલા બજેટ માં ખેતી વિકાસ માટે ભંડોળ ની ફાળવણી વિષે જાણકારી હોવી જોઇયે. ખેતરની લોન ના ઘટાડો વિશે માહિતી પણ સુસંગત છે. 136 મનોરંજન દુનિયાના માં ચાંચિયાગીરી. ચાંચિયાગીરી ના કારણે નાણાકીય નુકસાન અને તેને ઘટાડવા માટેની રીતો. સંબંધિત દસ્તાવેજો માં ચાંચિયાગીરી ના કારણે નાણાકી નુકસાન નો જથ્થો અને ચાંચિયાગીરી રોકવા સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલા પગલાં વિષે માહિતી હોવી જોઇયે. 137 એલટીટીઇના વડા ની મૃત્યુ. એલટીટીઇ વડા વેલુપિલ્લઈ પ્રભાકરન ની મૃત્યુ. સંબંધિત દસ્તાવેજો માં શ્રીલંકાના સશસ્ત્ર દળો સાથે અંતિમ અનુભવી માં એલટીટીઇ વડા વેલુપિલ્લઈ પ્રભાકરન ની મૃત્યુ વિષે માહિતી જોઇયે. 138 ભારત માં મહિલા આરક્ષણ બિલ. ભારતીય સંસદ દ્વારા પાસ કરવામાં આવેલું મહિલા આરક્ષણ બિલ. સંબંધિત દસ્તાવેજો માં કેવી રીતે મહિલા આરક્ષણ બિલ લોકસભામાં અને રાજ્યસભામાં કડા વિરોધ હોવા છતાં પાસ થયુ તેના વિષે જાણકારી હોવી જોઇયે. 139 સોમાલી પાયરેટસ નું દબાણ. સોમાલી પાયરેટસ નું દબાણ ઓછુ કરવા વિવિધ દેશોની ની પ્રક્રિયાઓ. કુખ્યાત સોમાલી પાઇરેટ વિવિધ દેશોમાં જહાજો અને બોતો ને લૂટે છે અને કૈદી ખલાસીઓ ના પ્રકાશન માટે ખંડણી માંગ કરતા હોય. સંબંધિત દસ્તાવેજો માં સોમાલી લૂટારો ના દબાણ માં વિવિધ દેશો દ્વારા લેવામાં આવેલા પગલાંઓ અને બાનમાં લોકો ના મોક્ષ ના અભિયાન વિષે માહિતી હોવી જોઇયે. 140 અંતરિક્ષ માં જીવન અને પાણી માટેની શોધ. અંતરિક્ષ માં જીવન અને પાણી ના અસ્તિત્વ પર સંશોધન. સંબંધિત દસ્તાવેજો માં અંતરિક્ષમાં જીવન અને પાણી ના નિશાનો ના અસ્તિત્વ માટે શોધ વિશે માહિતી જોઇયે. વૈજ્ઞાનિક વર્તુળોમાંથી અને સંશોધકો જળને આ મુદ્દાને ચર્ચા અને દલીલો પણ યોગ્ય છે. 141 ક્લોનીંગ દ્વારા માનવ બાળકો નો જન્મ. ક્લોનીંગ દ્વારા માનવ બાળકો નો જન્મ થવાનો દાવો અને તેને સંબંધિત સમાચાર. સંબંધિત દસ્તાવેજો માં ક્લોનીંગ દ્વારા માનવ બાળકો નો જન્મ વિષે માહિતી જોઇયે. ગેરવ્યવસ્થા માંદગીઓ ના સારવાર માટે ક્લોનિંગ ની અરજી અસંબંધિત છે. 142 વૃક્ષો ગેરકાયદેસર કાપ. મેટ્રોપોલિટન શહેરો માં વૃક્ષો ના ગેરકાયદેસર કાપ અને વહીવટ દ્વારા લેવામાં આવેલા પગલા. સંબંધિત દસ્તાવેજો માં મેટ્રોપોલિટન શહેરો માં વૃક્ષો ના ગેરકાયદેસર કાપ ના અહેવાલ, રહેવાસીઓ અને સ્થાનિક લોકોની પ્રતિક્રિયા અને વહીવટ દ્વારા લેવામાં આ પ્રવૃત્તિ ને રોકવા માટે પગલાં. 143 ટાટા ની નેનો ગાડી. વિશ્વના સૌથી સસ્તી કાર, ટાટા નેનો નો અનાવરણ. સંબંધિત દસ્તાવેજો માં ટાટા નેનો નો વિવિધ ઓટો એક્સપોસ પર અનાવરણ, અને આંતરરાષ્ટ્રીય કાર બજારમાં નેનો વિશે પેદા થતો રસ. નેનોના ઉત્પાદન પ્લાન્ટ ની જમીન ઉપયોગ અંગેનો વિવાદ નો મહત્ત્વ નથી. 144 ભોપાલ ગેસ દુર્ઘટના. ભોપાલ ગેસ લીક ના કિસ્સામાં ચુકાદો આસપાસના ઉભા થયેલા વિવાદો. સંબંધિત દસ્તાવેજો માં ચૂકાદા બાદ આવનારા વિવાદો લાંબા દોરેલા કાનૂની ભોપાલ ગેસ દુર્ઘટના સંબંધિત વિવાદમાંથી પર પસાર થયો હતો. લોકોનો ચુકાદો ઉપર પ્રતિક્રિયા પણ મૂલ્યવાન જાણકારી છે. 145 બેનઝિર ભુટ્ટો ની હત્યા. બેનઝિર ભુટ્ટો ની હત્યા ની તપાસ. બેનઝિર ભુટ્ટો ની હત્યા ની તપાસ અને તપાસ પ્રક્રિયા વિશે અલગ લોકો, જૂથો અને સંગઠનો ના વિચારો અને અભિપ્રાય. 146 રામ જન્મભૂમિ નો ચુકાદો. અયોધ્યા માં કોર્ટનો રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો. સંબંધિત દસ્તાવેજ માં અયોધ્યા રામ જન્મભૂમિ કિસ્સામાં વિવિધ કોર્ટ દ્વારા પસારચૂકાદાઓ ની માહિતી જરૂરી છે. 147 ભારતમાં સાયબર અપરાધ. ભારતમાં સાયબર અપરાધ નો વિકાસ. સંબંધિત દસ્તાવેજો માં ભારત વધતી સાયબર ગુનાઓ વિષે માહિતી હોવી જોઇયે. સાયબર-ગુના અટકાવવા માટે લેવાયેલા પગલાંઓ વિશે માહિતી અસંબંધિત છે. 148 સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ ની લોકપ્રિયતા. સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ ની વિશ્વભરમાં લોકપ્રિયતા. સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ ની વિશ્વભારમાં લોકપ્રિયતા અને તેના બોઉં બધા ચાહકો ઉત્પન થવાના કારણો. 149 દિલ્હી માં કોમનવેલ્થ ગેમ્સ. દિલ્હી માં કોમનવેલ્થ ગેમ્સ માં ભારત નું સફળ પ્રદર્શન. કોમનવેલ્થ ગેમ્સ ખાતે ભારતીય રમત વ્યક્તિઓના સફળ પ્રદર્શન વિષે ની માહિતી સુસંગત છે. રમત સાથે સંકળાયેલ કૌભાંડો વિષે ની નાહીતી મહત્ત્વની નથી. 150 બિલ ગેટ્સ ના પરોપકારી પ્રયત્નો. બિલ ગેટ્સનો માઇક્રોસોફ્ટ થી નિવૃત્ત થઈને દાનવૃત્તિ કરવાનો નિર્ણય. સંબંધિત દસ્તાવેજો માં માઇક્રોસોફ્ટ ના મુખ્ય બિલ ગેટ્સ તેના પોસ્ટ પરથી નિવૃત્ત થઈને દાન અને સામાજિક કામ કરવાનો નિર્ણય વિષે ની માહિતી હશે. 151 એક ભારતીય કેમિસ્ટ્રી માટે નોબેલ ઇનામ જીતે છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક ને કેમિસ્ટ્રી અને તેના સંબંધિત સંશોધન માટે નોબેલ ઇનામ જીતે છે. મહત્તવપૂર્ણ માહિતી એ છે કે ભારતીય મૂળના વૈજ્ઞાનિક ને કેમિસ્ટ્રી અને તેના સંબંધિત સંશોધન માટે નોબેલ ઇનામ જીતે છે. 152 ભારતમાં સફળ મિસાઇલ ટેસ્ટ. ભારતમાં સફળ મિસાઇલ પરીક્ષણો અને તેનો સમકાલીન પ્રતિભાવ. ભારતમાં સફળ મિસાઇલ પરીક્ષણો ની વિગતો અને ત્યારે થતી પ્રતિક્રિયાઓ વિષે ની માહિતી સંબંધિત છે. 153 સૂર્યમંડળના માળખું. સૂર્યમંડળમાં નવા ગ્રહ ની શોધ અને સૂર્યમંડળના માળખું વીશે ખગોળશાસ્ત્રીઓ માં ચર્ચા. સંબંધિત દસ્તાવેજ માં સૂર્યમંડળમાં નવા ગ્રહ ની શોધ વીશે ની માહિતી, ખગોળશાસ્ત્રીઓ માં આના ઉપર ચર્ચા અને પ્લુત્પો ને ગ્રહ ગણવામાં આવો જોઇયે તેના વીશે ની અભિપ્રાય. 154 એ. રાજા અને 2G સ્પેક્ટ્રમ કૌભાંડ. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજા સામે દોષારોપણ અને તેને સંબંધિત તપાસ. સંબંધિત દસ્તાવેજો માં એ. રાજા સામે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં દોષારોપણ, તેને સંબંધિત શરુ થયેલી તપાસ અને તેના પોસ્ટ થી એ રાજાનું અંતિમ રાજીનામું ની માહિતી જોઇયે. 155 મુંબઈ માં તાજ પર હુમલો. 2008 માં મુંબઇ માં તાજ હોટેલ પર થયેલો ત્રાસવાદી હુમલો. મુંબઇ માં તાજ હોટેલ પર ત્રાસવાદી હુમલો ની માત્ર વિગતવાર વર્ણન સુસંગત છે. અન્ય સાઇટ્સ (જેમ કે રેલ્વે સ્ટેશન, ઓબેરોય ટ્રાઈડેન્ટ, લીયોપોલ્ડ કાફે, નરીમાનહાઉસ વગેરે) પરના હુમલા વીશે ની માહિતી અસંબંધિત છે. 156 આઇપીએલ વિવાદ માં શશી થરૂર. આઇપીએલ વિવાદ માં શશી થરૂર ની સામેલગીરી અને તેમાં એનું વલણ. આઇપીએલ વિવાદ માં શશી થરૂર ની સામેલગીરી, તેની તરફેણમાં અને તેને સામે રજૂ થયેલી દલીલો અને કેવી રીતે આ ઘટનાઓનઅ કારણે તેમને સંસદ ના એક પ્રધાન તરીકે રાજીનામું આપ્યુ વીશે ની માહિતી સુસંગીત છે. 157 સફળ ભારતીય ફિલ્મો. ભારતીય સિનેમા ની વ્યાવસાયિક સફળતા અને પ્રાપ્ત એવોર્ડ. દેશ- વિદેશ માં ભારતીય સિનેમાને મળી વ્યાપારીક સફળતા અને તેને સંબંધિત એવોર્ડ અને વાહવાહી. 158 અફઘાનિસ્તાન પર અમેરિકા નો હુમલો. અફઘાનિસ્તાન પર અમેરિકા ના આક્રમણ કરવાથી ઇસ્લામિક દેશોની પ્રતિક્રિયાઓ. કેટલાકરાજકારણીઓ અફઘાનિસ્તાન પર અમેરિકા હુમલા ને ઇસ્લામ પર હુમલો કરવાનો અર્થઘટન કરે છે. સંબંધિત દસ્તાવેજો માં આ હુમલાને લગતા વિશ્વના મુસ્લિમો ના અભીપ્રિયા અને પ્રક્રિયા વીશે ની માહિતી જોઇયે. 159 2008 ના ચૂંટણીમાં શેખ હસીના. 2008 માં યોજવામાં બાંગ્લાદેશ ની નવમી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં શેખ હસીના ની વિજય. 2008 માં યોજવામાં બાંગ્લાદેશ ની નવમી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં શેખ હસીના ની વિજય અને અન્ય દેશોમાંથી તેમને પહોંચાડાયેલી શુભેચ્છાઓ વિશે ની માહિતી સંબંધિત છે. 160 ઇરાક યુદ્ધ ૨૦૦૩. ઇરાક યુદ્ધ માં USA ની ભૂમિકા સંબંધિત ટીકા. દસ્તાવેજો જેમાં ઇરાક ઉપર ૨૦૦૩ માં હુમલો કરવા માટે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિંદા અને વિરોધ નો સામનો કર્યો તેની માહિતી સુસંગત છે. 161 જ્યોર્જ બુશ દ્વારા આતંકવાદ વિરોધી કામગીરી. વિશ્વભરમાં કાયદા થી આતંકવાદ નો નિકાલ લાવામાં જ્યોર્જ બુશ ની ભૂમિકા. આતંકવાદ ને વિરુધ્દ કરવાના પ્રયાસ માં, જ્યોર્જ બુશ વિવિધ દેશોમાં એવું સૂચન કર્યું કે તેઓ આતંકવાદી કાયદા ઘડે, અથવા હાલના કાયદા વધુ કડક બનાવે. સંબંધિત દસ્તાવેજો માં આવા રાજદ્વારી પ્રયાસો વિશે માહિતી હોવી જોઇયે. 162 વિનાશકારી ટોર્નેડો. વિશ્વના ઘણા ભાગોમાં ટોર્નેડો કારણે વિસ્તૃત નુકસાન. પાછલા કેટલાક વર્ષોમાં અઈલા, કટરીના અને લઈલા જેવા વાવાઝોડા અને ટોર્નેડો મુખ્ય ઉજ્જડઅને જીવન નુકશાન કારણ રહયા છે. સંબંધિત દસ્તાવેજો માં હત્યાની વિગતો, અસરગ્રસ્ત લોકો માટે સુધારણા અને તેમને મળતી મદદ વિશે ની માહિતી હોવી જોઇયે. છૂટક ઘટનાઓ જેમાં માત્ર અમુકજ લોકો અસરગ્રસ્ત થયાહોય તેની માહિતી મહત્તવ ની નથી. 163 ભારતમાં વાઘ સંરક્ષણ. ભારતીય વાઘ સંરક્ષણ કાયદાઓ અને વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ. ભારતીય વાઘ સંરક્ષણ કાયદાઓ અને વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ, વાઘ સંરક્ષણ સંબંધિત સરકાર ના પ્રયાસો, પ્રાણી અભયારણ્ય અને સુરક્ષિત વનો થી વાઘની અદ્રશ્ય થવાના કારણો વિશે ની માહિતી સંબંધિત છે. સ્વ બચાવ માટે માનવ દ્વારા વાઘની ની હત્યા ના સમાચાર જરૂરી નથી. 164 માઇકલ જેક્સન અને બાળ શોષણ. માઇકલ જેક્સન ના વિરુદ્ધ બાળ શોષણ નો આરોપ અને તેની તપાસ. સંબંધિત દસ્તાવેજો માં માઇકલ જેક્સન ના વિરુદ્ધ બાળ શોષણ નો આરોપ, તેને આધારિત તપાસ અને એમનો આ આક્ષેપો પર તેમની નામંજૂરી વિશે ની માહિતી હોવી જોઇયે. 165 લગ્ન અથવા છૂટાછેડા ના કાયદા. લગ્ન અથવા છૂટાછેડા ના નવા કાયદાની અરજી અથવા જૂના કાયદા માં સુધારો. સંબંધિત માહિતી માં નવા લગ્ન અથવા છૂટાછેડા કાયદાની અરજી, જૂના કાયદા માં સુધારો, અને જુના કાયદા માં ફેરફાર નો વિરોધ વિશે હોવું જોઇયે. આ કાયદાઓથી મહિલા ના વિકાસ પર અસર વિશે પણ મહત્તવપૂર્ણ છે. 166 કનિષ્ક વિમાન બ્લાસ્ટ. ૧૯૮૫ માં એર ઇન્ડિયા એરક્રાફ્ટ કનિષ્ક માં બોમ્બ વિસ્ફોટ. સંબંધિત દસ્તાવેજો માં ૧૯૮૫ માં એર ઇન્ડિયા ના વિમાન કનિષ્ક માં થયા બોમ્બ બ્લાસ્ટ અને તેમાં થયેલી મૃત સંખ્યા વિશે ની માહિતી હોવી જોઈયે. 167 ચેચેન આતંકવાદી અને સરકાર. ચેચેન આતંક્વાદીયોની માગ અને તેમની વિરોધી સરકાર પ્રવૃત્તિઓ. જવાબ માં રશિયન સરકાર અને લશ્કર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ. સંબંધિત દસ્તાવેજો માં ચેચેન આતંક્વાદીયોન ની માગ વિશે, તેમની વિરોધી સરકાર પ્રવૃત્તિઓ, તેમના હત્યાકાંડ માં અકસ્માત ની ગણતરી અને તેમને અંકુશ કરવા માટે રશિયન સરકાર અને લશ્કર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ વિશે ની માહિતી હોવી જરૂરી છે. 168 નજર બંધ હેઠળ સૂં-કી. પ્રો-લોકશાહી નેતા સૂં-કી ના નજર બંધ ના કારણે વિશ્વમાં સામાજિક અને રાજકીય પ્રતિક્રિયાઓ. સંબંધિત દસ્તાવેજો માં સૂં-કી નાઘરમાં કેદ ના કારણે વિશ્વમાં પ્રતિક્રિયાઓ ની માહિતી હોવી જોઇયે. કેદમાંથી તેમની રજૂઆત વિશે ની માહિતી અસંબંધિત છે. 169 નક્સલી હુમલો. છત્તીસગઢ અને ઝારખંડ માં નક્સલી હુમલો અને તેને દાબવા માટે ની પ્રક્રિયાઓ. સંબંધિત દસ્તાવેજો માં ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યો માં નક્સલી હુમલા નું વર્ણન હોવું જોઈયે. જે રીતે પોલીસ અને રાજ્ય વહીવટ આ વિશે કાર્યવાહી કરી રહેલી છે, તે માહિતી પણ સંબંધિત છે. નક્સલી વચ્ચે તફાવતો સંબંધિત માહિતી અસુસંગત છે. 170 હોકી નો વિકાસ. ભારતીય હોકી ને પુર્નજીવિત કરવાના પ્રયત્નો અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો ભારત જીત. સંબંધિત દસ્તાવેજો માં ભારતીય હોકી ને સુધારવા માટે અને પુર્નજીવિત કરવાના પ્રયત્નો, આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો ની જીત અને ભારતીય હોકી ની વધતી લોકપ્રિયતા વિશે ની માહિતી હોવી જોઇયે. 171 બેસ્ટ બેકરી કેસમાં મુખ્ય સાક્ષી. બેસ્ટ બેકરી કેસ સાક્ષી ઝાહિરા શેખ ને નિવેદન માટે સજા બદલવા હેતુ સજા પ્રાપ્ત થયી. સંબંધિત દસ્તાવેજો માં શ્રેષ્ઠ બેકરી કેસ કી સાક્ષી ઝાહિરા શેખ ને નિવેદન માટે સજા બદલવા હેત સજા પ્રાપ્ત થયી તેના વિશે ની માહિતી જોઇયે. 172 ભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યા. ભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યા અને સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા માટે અને મહિલા ગર્ભ ની રક્ષણ માટે કાનૂની અને સામાજિક પગલાંઓ. સંબંધિત દસ્તાવેજો માં મહિલા ગર્ભને પાડી દેવાના કારણો અને આ પ્રથા ને રોકવાની રીત વિશે ની માહિતી હોવી જોઇયે. લોકોમાં જાગૃતિ વધારો હેતુ સામાજિક અને કાનૂની પહેલ વિશે માહિતી પણ સંબંધિત છે. 173 ૨૦૦૮ ઓલમ્પિક. ૨૦૦૮ ઓલમ્પિક ટોર્ચ રિલે ના સંબંધિત વિવાદો. બેઇજિંગ માં ૨૦૦૮ ઓલમ્પિક રાખવામાંઆવેલા ગેમ્સ માટે રન અપ માં ટોર્ચ રિલે આસપાસના વિવાદો અને વિરોધ વિશે ની માહિતી જરૂરી છે. 174 આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી નો ભારતીય અર્થતંત્ર પર અસર. ૨૦૦૮ ની આસપાસ આંતરરાષ્ટ્રીય શેર બજાર ક્રેશ થયું. સંબંધિત દસ્તાવેજો માં ભારતીય અર્થતંત્ર પર આ કટોકટીની અસર વિશે માહિતી હોવી જોઇયે. 175 ટેસ્ટ ક્રિકેટ માં સચિન તેંડુલકર નો રન રેકોર્ડ. ટેસ્ટ ક્રિકેટ માં સચિન તેંડુલકર નો રન રેકોર્ડ. સંબંધિત દસ્તાવેજો માં ટેસ્ટ ક્રિકેટ માં સચિન તેંડુલકર નો રન રેકોર્ડ, તેમનો અંગત રેકોર્ડ ને પોતે તોડવાનું અને બીજા ના રેકોર્ડ પણ તોડવાની માહિતી જોઇયે છે. આ સંદર્ભમાં વન- ડેય ક્રિકેટ અને ટી-20 ક્રિકેટ ની માહિતી સંબંધિત નથી.