176
વાય.એસ.આર. રેડ્ડી ની મૌત
આંધ્ર પ્રદેશ ના મુખ્ય મંત્રી વાય.એસ.આર. રેડ્ડી ની મૌત
સંબંધિત દસ્તાવેજો એક હેલિકોપ્ટર અકસ્માત માં આંધ્ર પ્રદેશ મુખ્ય પ્રધાન વાય.એસ.આર. રેડ્ડી ની મૃત્યુ વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ.
177
સંગીતકારો ભારત રત્ન
સંગીતકારો ને ભારત રત્ન એનાયત થવા વિશે માહિતી
સંબંધિત દસ્તાવેજો માં પ્રખ્યાત સંગીતકારો પર (બંને ગાયકો અને વાધ્યવાદક જેમ કે રવિ શંકર, એમ.એસ. સુબ્બલક્ષ્મી અને લતા મંગેશકર જેવા) ભારત રત્ન એનાયત થવા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. આ સંગીતકારો વિશે લેખ (દા.ત. સંક્ષિપ્ત જીવનચરિત્ર, કોન્સર્ટના પ્રતિભાવો) ત્યાં સુધી માન્ય નથી જ્યાં સુધી તેમાં સંગીતકારને ભારત રત્ન એનાયત થયા નો (અથવા થશે તેનો) ખાસ ઉલ્લેખ ન થયો હોઈ.
178
એમ.જી.એન.આર.ઈ.જી.એ. યોજના
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદા હેઠળ મુખ્ય યોજનાઓ
સંબંધિત દસ્તાવેજો એમ.જી.એન.આર.ઈ.જી.એ. ના અમલીકરણ અને તેની મુખ્ય યોજના, ૧૦૦ દિવસના રોજગારની બાંહેધરી સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.એક દસ્તાવેજ સંબંધિત નથી, જો તે યોજનાઓના વાસ્તવિક અમલની વિગતો આપ્યા વગર માત્ર એમ.જી.એન.આર.ઈ.જી.એ સંબંધિત ભ્રષ્ટાચાર પર ચર્ચા કરે છે.
179
ઑસ્ટ્રેલિયન એલચી કચેરી સામે બોમ્બમારો
જકાર્તા માં ઑસ્ટ્રેલિયન એલચી કચેરી સામે બોમ્બમારો
સંબંધિત દસ્તાવેજો જકાર્તા માં ઑસ્ટ્રેલિયન એલચી કચેરી સામે થયેલ બૉમ્બમારા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. આ બોમ્બમારા ની અનુગામી તપાસ અંગે માહિતી સંબંધિત નથી.
180
યુરો અપનાવાતા દેશો
ચલણ તરીકે યુરો નો વિવિધ યુરોપીયન દેશો દ્વારા સ્વીકાર
સંબંધિત દસ્તાવેજો આખા યુરોપનાં દેશોએ તેમના ચલણ તરીકે યુરો અપનાવવાના વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ. યુરોપ બહારના દેશો અને વસાહતો વિશે માહિતી સંબંધિત નથી.
181
પ્રથમ ક્રિકેટર જેણે 700 ટેસ્ટ વિકેટ લીધી
પ્રથમ ક્રિકેટર જેણે 700 ટેસ્ટ વિકેટ લીધી
સંબંધિત દસ્તાવેજો શેન વોર્ન દ્વારા બનાવામાં આવેલ રેકોર્ડ, કે જ્યારે તે 700 ટેસ્ટ વિકેટ લેનાર પહેલા બોલર બન્યા, વિશે જાણકારી સમાવતા હોવા જોઇયે.
182
સ્ટીવ ઇરવીન ની મૃત્યુ
મગર ના શિકારી સ્ટીવ ઇરવીન ની મૃત્યુ
સંબંધિત દસ્તાવેજો મગર ના શિકારી સ્ટીવ ઇરવીન ની કરૂણ મૃત્યુ વિશે વિગતો સમાવતા હોવા જોઈએ.
183
ગુવાહાટી 2008 બોમ્બમારામાં નુકસાન
2008 માં ગુવાહાટી માં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં મિલકતને નુકસાન
સંબંધિત દસ્તાવેજો શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા, જે ગુવાહાટીમાં 30 ઓક્ટોબર, 2008 ના રોજ થયા હતા, માંથી પરિણમેલી ઇજા સંબંધિત માહિતી, જીવન નુકસાન, અને મિલકતને નુકસાન સમાવતા હોવા જોઈએ. આ દિવસે આસામમાં અન્યત્ર થયેલા આવા વિસ્ફોટ વિશે માહિતી સંબંધિત નથી.
184
ચામુંડા મંદિર માં નાસભાગ
જોધપુર માં માતા ચામુંડા દેવી ના મંદિર ખાતે નાસભાગ માં જાનહાનિ
સંબંધિત દસ્તાવેજો માં જોધપુર ચામુંડા દેવી મંદિર નાસભાગ માં જાનહાનિ વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ.
185
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં રાજીનામું
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડના લીધે મુખ્ય પ્રધાને રાજીનામું આપ્યું
સંબંધિત દસ્તાવેજો આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં તેમની સંડોવણી ના કારણે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અશોક ચૌહાણ ના રાજીનામા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. સમાચાર લેખો જેમનો આ કૌભાંડના અન્ય પાસાંઓ (અન્ય ગિરફતારી / રાજીનામા સહિત) સાથે વ્યવહાર છે, સંબંધિત નથી.
186
ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા
ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા
સંબંધિત દસ્તાવેજો ભારતીય વિદ્યાર્થીઓ પર ઑસ્ટ્રેલિયામાં થયેલા હુમલા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. દસ્તાવેજો કે જે ચોક્કસ કિસ્સાઓના ઉલ્લેખ કર્યા વિના સામાન્ય રીતે આ હુમલા અંગે ચર્ચા કરે છે તે પણ માન્ય છે.
187
દિલ્હી મેટ્રો સેવાઓ ની શરૂઆત
દિલ્હીમાં મેટ્રો રેલ સેવાઓ ની શરૂઆત
સંબંધિત દસ્તાવેજો અટલ બિહારી વાજપાયી દ્વારા દિલ્હી મેટ્રો સેવાઓ નાં ઉદ્ઘાટન સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. પાયા અર્પણ સમારોહ વિશે માહિતી સંબંધિત નથી.
188
ભારતીય નાગરિક પાકિસ્તાની જાસૂસ
ભારતીય નાગરિકો ઉપર પાકિસ્તાન માટે જાસૂસી કામ કરવાનો આરોપ
ભારતીય રાજનીતિજ્ઞ, માધુરી ગુપ્તા પર પાકિસ્તાન માટે જાસૂસી કામ કરવાનો આરોપ હતો.સંબંધિત દસ્તાવેજો તેવા વ્યક્તિઓ કે જે ભારતીય નાગરિકો છે અને જેના પર પાકિસ્તાન માટે જાસૂસી કામ કરવાનો આરોપ છે, અથવા તેના માટે ધરપકડ/સજા થયેલ છે વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ.
189
શિક્ષણ મેળવવાનો અધિકાર અધિનિયમ
શિક્ષણ મેળવવાનો અધિકાર અધિનિયમ નો ભારતમાં પસાર
સંબંધિત દસ્તાવેજો માં શિક્ષણ અધિકાર નો લોકસભા અને રાજ્યસભામાં પસાર તેમજ વિદ્યાર્થી સમુદાય ને આથી થનાર લાભો વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ.
190
જસવંત સિંઘની ભાજપમાંથી બરતરફી
જસવંત સિંઘ તેમના પુસ્તક ઉપર વિવાદ માટે ભાજપમાંથી બરતરફ
સંબંધિત દસ્તાવેજો ભાજપમાંથી જસવંત સિંઘની, તેમના મુહમ્મદ અલી જિન્નાહ પર વિવાદાસ્પદ પુસ્તક ના કારણે, બરતરફી સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
191
ગોરખાલેન્ડની માંગ
ગોરખાલેન્ડ માટે જી.જૅ.એમ. ના પ્રમુખ બિમલ ગુરુંગ દ્વારા માંગ
સંબંધિત દસ્તાવેજો ગોરખાલેન્ડ માટે બિમલ ગુરુંગ દ્વારા વિવિધ સ્થળોએ,પ્રસંગોએ, ઘણી રીતે માંગ ઉઠાવવામાં આવેલ છે તેના વિશે જાણકરી આપવા જોઇએ.
192
શ્રીલંકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પર હુમલો
પાકિસ્તાનમાં શ્રીલંકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પર હુમલો
સંબંધિત દસ્તાવેજો પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલ આતંકવાદી હુમલા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. દસ્તાવેજો કે જે વાસ્તવિક હુમલા વિશે વિગતો પૂરી કર્યા વિના આ હુમલા અને એના પ્રત્યાઘાત અને પ્રતિક્રિયાઓ પર ચર્ચા કરે છે તે સંબંધિત નથી.
193
ભારતની પ્રથમ મહિલા સ્પીકર
ભારતીય લોકસભામાં પ્રથમ મહિલા સ્પીકરની નિમણૂક વિશે માહિતી
સંબંધિત દસ્તાવેજો લોકસભા ની પ્રથમ મહિલા સ્પીકર તરીકે મીરા કુમારની નિમણૂક વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ. તેમની શપથગ્રહણ વિધિના વર્ણન કરતા લેખ પણ સંબંધિત ગણાશે.
194
૨૦૦૧ માં સાહિત્ય માટે નોબેલ પારિતોષિક વિજેતા
વી.એસ. નૈપુલ ૨૦૦૧ માં સાહિત્ય માટે નોબેલ પારિતોષિક વિજેતા
સંબંધિત દસ્તાવેજો વિ.એસ. નૈપુલ. ના વર્ષ ૨૦૦૧ માં સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ વિજેતા થવા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. નૈપુલ વિશે લેખ જેમાં ઇનામનું વર્ણન નથી તે સંબંધિત નથી.
195
૨૦૦૩ અસિયાન કપ વિજેતા
કઈ ભારતીય ટીમ 2003 માં જકાર્તા માં અસિયાન કપ જીતી?
સંબંધિત દસ્તાવેજો ૨૦૦૩ માં જકાર્તા માં થયેલ અસિયાન કપ ટુર્નામેન્ટ ખાતે ઈસ્ટ બંગાળ ક્લબ ની ઐતિહાસિક જીત સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
196
૨૦૦૧ ની ભારતની વસ્તી ગણતરી
૨૦૦૧ ની ભારતની વસ્તી ગણતરી
સંબંધિત દસ્તાવેજો ૨૦૦૧ માં ભારત ની વસતી ગણતરી સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. તેની શરૂઆત, પ્રગતિ, અને તારણો (સેક્સ રેશિયો અને ધર્મ સંબંધિત અને તે સહિત) વિશે માહિતી સંબંધિત છે.
197
ભુજ માં ભૂકંપ
૨૦૦૧ નાં ભુજ ભૂકંપ અને તેને કારણે થયેલું નુકસાન
સંબંધિત દસ્તાવેજો ભુજ, ગુજરાત માં ભૂકંપ સંબંધિત માહિતી અને તેને કારણે થયેલ નુકસાન સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
198
ધોની કપ્તાન ભારતીય ટીમ
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે મહેન્દ્ર સિંઘ ધોની ની નિમણૂક
સંબંધિત દસ્તાવેજો ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે મહેન્દ્ર સિંઘ ધોની ની પસંદગી સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
199
પયગંબર મુહમ્મદ કાર્ટુન આંદોલન
મુસ્લિમો દ્વારા પયગંબર મુહમ્મદ ઉપર એક કાર્ટુન સંબંધિત આંદોલન / વિરોધ
સંબંધિત દસ્તાવેજો મુસ્લિમો દ્વારા પયગંમ્બર મુહમ્મદને વર્ણવતા કાર્ટુન ના પ્રકાશન સામે વિરોધ સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ .
200
નેટવેસ્ટ ૨૦૦૨ સીરિઝ પરિણામો
ઈંગ્લેન્ડ માં થયેલા નેટવેસ્ટ સિરીઝ (૨૦૦૨) માં ભારતનો વિજય
સંબંધિત દસ્તાવેજો ૨૦૦૨ માં ભારત ના નેટવેસ્ટ શ્રેણી માં વિજય સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
201
પ્રથમ ઇરાકી ચૂંટણી
ઇરાકમાં ૨૦૦૫ માં થયેલ પ્રથમ સામાન્ય ચૂંટણી
સંબંધિત દસ્તાવેજો ઇરાકમાં ૨૦૦૫ માં પ્રથમ સામાન્ય ચૂંટણી સંબંધિત જાણકારી, અને તેમના શાંતિપૂર્ણ નિષ્કર્ષ સમાવતા હોવા જોઈએ.
202
ખ્યાત્નામ વ્યક્તિઓ પર જૂતા ફેંકી ને હુમલો
ખયાત્નામ વ્યક્તિઓ પર જૂતા ના ઘા સંડોવતી ઘટનાઓ
તાજેતરના ભૂતકાળમાં, એક ઇરાકી પત્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ પર જૂતો ફેંકી દીધો. એવીજ એક જ ઘટના માં જરનૈલ સિંઘ, એક પત્રકારે, ભારતીય ગૃહ પ્રધાન, પી ચિદમ્બરમ પર જૂતો ફેકી માર્યો. સંબંધિત દસ્તાવેજો પ્રખયાત વ્યક્તિ પર જૂતા ફેંકવામા આવેલ ઘટના વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ. હુમલાખોરો સામે લેવામા આવેલ કાનૂની પગલાં વિશે માહિતી સંબંધિત નથી.
203
ભારતનું પ્રથમ માનવરહિત ચંદ્ર અભિયાન
ભારતનું પ્રથમ માનવરહિત ચંદ્ર અભિયાન ચંદ્રયાણ-૧ નું બાંધકામ અને સફળ પ્રક્ષેપણ
સંબંધિત દસ્તાવેજો, ભારતના પ્રથમ માનવરહિત ચંદ્ર અભિયાન, ચંદ્રયાણ-1 ના બાંધકામ અને સફળ પ્રક્ષેપણ સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
204
ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો
૨૦૦૧ માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો
સંબંધિત દસ્તાવેજો ભારતીય સંસદ પર હુમલો અને તેના થી જોડાયેલ આતંકવાદી (ઓ) જૂથ સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. દસ્તાવેજો કે જે વાસ્તવિક હુમલા વિશે વિગતો પૂરી કર્યા વગર લોકોની આ હુમલા માટેની પ્રતિક્રિયા જાહેર કરે તે સંબંધિત નથી.
205
પોલિયો નાબૂદી મિશન
ભારતમાં યુનિસેફનું પોલિયો નાબૂદી અભિયાન
સંબંધિત દસ્તાવેજો યુનિસેફના ભારતમાં પોલિયો નાબૂદી અભિયાન સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
206
આરોપી અજમલ કસાબ
અજમલ કસાબ, જે મુંબઇ આતંકવાદી હુમલા કેસમાં આરોપી છે, વિરુદ્ધ આરોપો
સંબંધિત દસ્તાવેજો અજમલ કસાબ ઉપરના આક્ષેપો સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ જે કે મુંબઇ આતંકવાદી હુમલા માં મુખ્ય આરોપી છે .
207
સાનિયા મિર્ઝા ના લગ્ન
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ના લગ્ન
સંબંધિત દસ્તાવેજો ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ના પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
208
મહેન્દ્ર સિંઘ ધોની ને રાષ્ટ્રીય પુરસ્કાર
મહેન્દ્ર સિંઘ ધોની પદ્મશ્રી થી પુરસ્કૃત
સંબંધિત દસ્તાવેજો મહેન્દ્ર સિંઘ ધોનીને પદ્મશ્રી મળવા વિશે જાણકારી સમાવતા હોવા જોઈએ.
209
યુપીએ માંથી ડાબેરી મોરચાએ આધાર પાછો ખેંચ્યો
પરમાણુ સોદા પર તફાવતો ના કારણે ડાબેરી મોરચાએ યુપીએ સરકાર માંથી ટેકો પાછો ખેંચ્યો
સંબંધિત દસ્તાવેજો યુપીએ-1 માંથી, પરમાણુ સોદા સંબંધિત મુદ્દાઓ ના કારણે, ડાબેરી મોરચા દ્વારા આધાર પાછો ખેંચવા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
210
મિગ ભંગાણ પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મિગ વિમાન તૂટી પડ્યું
સંબંધિત દસ્તાવેજો ૨૦૦૧ થી ૨૦૧૦ દરમિયાન પશ્ચિમ બંગાળમાં મિગ વિમાનો ના ભંગાણો સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
211
વિશ્વ અહિંસા દિવસ
યુ.એન.ઓ. દ્વારા વિશ્વ અહિંસા દિવસ ની ઘોષણા
યુ.એન.ઓ. એ જાહેર કર્યું છે કે ૨ ઓક્ટોબર વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવશે.સંબંધિત દસ્તાવેજો આ જાહેરાત સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
212
ફિલ્મ સેન્સર બોર્ડ મહિલા અધ્યક્ષ
ફિલ્મ સેન્સર બોર્ડ ના અધ્યક્ષ તરીકે સેવા આપતા મહિલાઓ
સંબંધિત દસ્તાવેજો ફિલ્મી સેન્સર બોર્ડ ના અધ્યક્ષ તરીકે કોઇ મહિલાની નિમણૂક સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ . સ્ત્રી અધ્યક્ષ દ્વારા મહત્વપૂર્ણ પગલાંઓ વિશે માહિતી પણ સંબંધિત.
213
૨૦૧૦ ઓટો એક્સ્પો દિલ્હી
<૨૦૧૦ ઓટો એક્સ્પો પ્રગતિ મેદાન, દિલ્હી માં આયોજીત
સંબંધિત દસ્તાવેજો ૨૦૧૦ ઓટો એક્સ્પો જે પ્રગતિ મેદાન, દિલ્હી માં આયોજીત કરવામાં આવ્યું, તેના સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.
214
હરભજન સિંઘએ શ્રીસંત ને થપ્પડ મારી
ઘટના જ્યાં હરભજન સિંઘએ આઇપીએલ મેચ દરમિયાન શ્રીસંથને થપ્પડ મારી , અને તેના માટે તેને મળેલી સજા
સંબંધિત દસ્તાવેજો માં તે ઘટના સંબંધિત જાણકારી હોવી જોઇએ કે જેમા હરભજન સિંઘએ એક આઇપીએલ મેચ દરમિયાન શ્રીસંથ ને થપ્પડ મારી હતી . જે સજા હરભજન સિંઘને આ અપરાધ વિશે મળી તે જાણકારી પણ સંબંધિત છે.
215
ભારતીય એનિમેશન ઉદ્યોગ ફિલ્મો
ભારતમાં ઊભરતો એનિમેશન ઉદ્યોગ અને ભારતીય સ્ટુડિયો દ્વારા બનાવામાં આવેલ એનિમેટેડ ફિલ્મો
સંબંધિત વિષયો માં: ભારતમાં વધતો એનિમેશન ઉદ્યોગ, ઉદ્યોગ ના અર્થશાસ્ત્ર, નવી એનિમેટેડ ફિલ્મો અને ભારત ના સ્ટુડિયો માં બનવવામા આવી રહેલી ટૂંકી ફિલ્મ, અને તકનીકો અને ટેકનોલોજીનો કરવામાં આવતા ઉપયોગ નો સમાવેશ થાય છે. એનિમેશન કોર્સ, અભ્યાસક્રમ, સંસ્થાઓ અને તાલીમ કેન્દ્રો શિક્ષણ સંબંધિત માહિતી સંબંધિત નથી.
216
ગ્રામીણ બેન્ક મુહમ્મદ યુનુસ વિવાદ
ગ્રામીણ બેન્ક અમલીકરણો અને મુહમ્મદ યુનુસ અને બાંગ્લાદેશી સરકાર વચ્ચે સંબંધિત વિવાદો
સંબંધિત વિષયો માં ગ્રામીણ બેન્ક નો ખ્યાલ, તેનું અમલીકરણ; તેના સ્થાપક મુહમ્મદ યુનુસ કેવી રીતે બાંગ્લાદેશી સરકાર સાથે તકરારમાં સંડોવાયેલા હતા; આજે કેવી રીતે અને ક્યાં ગ્રામીણ બેંકો કામ કરે છે; યુનુસ શું કહે છે અને બાંગ્લાદેશ સરકાર ગુસ્સે શા માટે છે, નો સમાવેશ થાય છે. યુનુસ ની નોબેલ પ્રાઈઝ જિતવા વિશે માહિતી સંબંધિત નથી.
217
દા વિન્સી કોડ ભારત પ્રકાશન વિવાદ
ભારતમાં આ ફિલ્મ "ધ દા વિન્સી કોડ" નું પ્રકાશન અને ધાર્મિક પક્ષો દ્વારા પરિણામી વિરોધ
સંબંધિત વિષયો માં: ફિલ્મ "ધ દા વિન્સી કોડ" જ્યારે તેને ભારતમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે તેને સામનો કરવો પડ્યો હોઇ તેવા વિષયો, અડચણો, આ ફિલ્મ ખ્રિસ્તી સમુદાય પર નકારાત્મક પ્રકાશ નાખતી હોવા ના કારણે ધાર્મિક જૂથો દ્વારા પ્રકાશનનો વિરોધ, નો સમાવેશ થાય છે. ફિલ્મની સમીક્ષાઓ, લેખક ડેન બ્રાઉન, અથવા નવલકથા "ધ દા વિન્સી કોડ" કે જેના પર ફિલ્મ પર આધારિત છે વિશે જાણકારી સંબંધિત નથી.
218
સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ અને સારવાર માટેની રસી
સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ, સારવાર અને સંશોધન; નવા સર્વાઇકલ કેન્સર ની રસી નો ઉપયોગ.
સંબંધિત દસ્તાવેજો સર્વાઇકલ કેન્સર અને તેની સારવાર માટે સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. સર્વાઇકલ કેન્સર વિશે સંશોધની વર્તમાન સ્થિતિ, અને સર્વાઇકલ કેન્સર રસી જે ઉપયોગ માટે મંજૂર થયેલ છે વિશે તાજેતરના અહેવાલો, પણ સંબંધિત. જોકે, અન્ય કેન્સર વિશે સમાચાર, અથવા સામગ્રી જે કેન્સરના આ ચોક્કસ પ્રકાર થી અસરગ્રસ્ત ખ્યાત્નામ લોકો અને માહાનુભાવો વિશે વાત કરે છે તે સંબંધિત નથી.
219
ભારતમાં પ્રથમ એફ ૧ સર્કિટ
ભારતમાં પ્રથમ એફ ૧ સર્કિટ
સંબંધિત દસ્તાવેજો માં ભારતમાં પ્રથમ એફ 1 સર્કિટ ના બાંધકામ કરવા તથા નિર્માણ સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.સંગઠકો, શક્ય સ્થળો, ભારતીય ડ્રાઇવરો નો અભિપ્રાય, અને / ભારતીય સરકારની ભૂમિકા અને અભિપ્રાય વિશે માહિતી સંબંધિત છે.ભારતીય એફ 1 'ડ્રાઈવરો ની કારકિર્દી, રેકોર્ડ, તાજેતરની સિદ્ધિઓ અને ભારતીય ટીમ કે એફ 1 ગ્રાન્ડ પ્રિકસ ઘટનાઓ હરિફાઇ વિશે કોઈ બાબત અંગે દસ્તાવેજો સંબંધિત છે.
220
સ્ટીવ વૌઘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્તિ
ઑસ્ટ્રેલિયન કપ્તાન સ્ટીવ વૌઘ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ
સંબંધિત દસ્તાવેજો ઑસ્ટ્રેલિયન ક્રિકેટ કપ્તાન સ્ટીવ વૌઘ ની નિવૃત્તિ સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.છેલ્લો ટેસ્ટ મેચ જે વૌઘએ રમ્યો અને જેમાં ઉભા થઇને તેને માન આપવામાં આવ્યું, તેનું વર્ણન કરતા દસ્તાવેજો સંબંધિત છે. તેના ટેસ્ટ બલ્લેબાજ તરીકે ના રેકોર્ડ અને કેપ્ટન તરીકે નો લેખ સંબંધિત માત્ર તો છે જો તે તેની સંપૂર્ણ કારકિર્દી ના આંકડાઓ નો અહેવાલ આપે છે.સ્ટીવ વૌઘ વિશે લેખ જેમાં તેમને ક્રીકેટ વિશ્વ કપ પહેલાં એક દિવસિય ક્રીકેટ માંથી કાઢી મુકાયા હતા અને સંબંધિત દલીલો, અભિપ્રાયો અને ટિપ્પણીઓ સંબંધિત નથી.
221
બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ની ભારતમાં પરોપકારી પ્રવૃત્તિઓ
બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં ગરીબી, એડ્સ મેલેરીયા, અને પોલિયો લડવા માટે યોજનાઓ/ પહેલ
સંબંધિત દસ્તાવેજો માં બિલ અને ભારતમાં મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સૂચિત યોજનાઓ સંબંધિત ગરીબી, એઇડ્ઝ, મેલેરીયા અને પોલિયો લડવા જાણકારી સમાવતા હોવા જોઈએ. વિવિધ પરિયોજનામાં વાયદો કરેલું ભંડોળ, સામેલ એનજીઓ, અને ભારતના તે સ્થળો જે ફાઉન્ડેશન ના લક્ષ્યાંક મા સમાવેલ છે, વિશે માહિતી સંબંધિત છે.આ ફાઉન્ડેશન ની વિશ્વમાં અન્યત્ર પ્રવૃત્તિઓ અને બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ વિશે કોઈ બાબત અંગે માહિતી સંબંધિત નથી.
222
ગ્રીસ યુરો કપ ૨૦૦૪ વિજય
૨૦૦૪ યુરો કપમાં ગ્રીસનું પ્રદર્શન અને અંતમા વિજય
ગ્રીસએ ૨૦૦૪ માં યુરો કપ ફૂટબોલ પ્રત્યોગીતા જીતી ને બધા ને ચૌન્કાવી દીધા છે. સંબંધિત દસ્તાવેજો માં ગ્રીસ દ્વારા રમાયેલ મેચ, ફાઇનલ માટે તેના સમગ્ર રન અપ નું વર્ણન, હાઇલાઇટ્સ, અથવા ગોલ નોંધાવનાર અને ગ્રીસના ચાવીરૂપ ખેલાડીઓ કે જેઓ એ વિજય હાંસલ કરવામાં મુખ્ય ભુમિકા ભજવી તેનું વર્ણન કરતા હોવા જોઇએ. અન્ય કોઇ ફૂટબોલ પ્રત્યોગીતા અથવા અન્ય કોઇ વર્ષે યુરો કપ માં ગ્રીસ ના પ્રભાવ વિશે માહિતી સંબંધિત નથી.
223
ઈમરાન ખાન કેન્સર અસ્પતાલ પાકિસ્તાન
ક્રિકેટર ઈમરાન ખાન દ્વારા પાકિસ્તાન માં સ્થાપિત શૌકત ખાનુમ મેમોરિયલ કેન્સર અસ્પતાલ અને સંશોધન કેન્દ્ર
સંબંધિત દસ્તાવેજો ક્રિકેટર ઈમરાન ખાન દ્વારા પાકિસ્તાન માં સ્થાપિત શૌકત ખાનુમ મેમોરિયલ કેન્સર અસ્પતાલ અને સંશોધન કેન્દ્ર સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.અસ્પતાલ ના ઉદ્ઘાટન, લોકોની ભંડોળ માટેની બાંહેદરી, ખ્યાતનામ લોકોની મુલાકાત અને અસ્પતાલ યોજનાઓ, સારવાર અને સંશોધન સવલતો સંબંધિત છે.અસ્પતાલ તકરાર માં સંડોવાયેલી હોવના કારણે વિવાદોમાં રહેવા અને છેવટે બંધ થવા વિશેના સમાચાર પણ સંબંધિત છે. એક રાજકારણી તરીકે અથવા ક્રિકેટર તરીકે ઈમરાન ખાન વિશે બધું અસંબંધિત છે.
224
આઇફોન આઈપેડ લોન્ચ ડિઝાઇન લોકપ્રિયતા
એપલના નવા ઉત્પાદનો, આઇફોન અને આઈપેડ - લોન્ચ, ડિઝાઇન, લોકપ્રિયતા
સંબંધિત દસ્તાવેજો માં આઇફોન અને આઈપેડ, એપલના નવા ઉત્પાદનો જેમણે એક નવી ક્રાંતિ સર્જી છે,ની લોન્ચ, ડિઝાઇન અને લોકપ્રિયતા વિશે સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ.સ્ટીવ જોબ્સ દ્વારા અત્યંત લોકપ્રિય ભાષણ અને તેને સમાવતી પ્રસ્તુતિ વિશે લેખ સંબંધિત છે, કારણ કે તે ઉત્પાદનો, તેમની ડિઝાઇન/લક્ષણો વર્ણવતા લેખો છે.એપલ ને સંડોવતા વ્યાપાર સમાચાર, તેની વ્યૂહરચના, આવક અને સ્ટાફ મહત્વના નથી. સ્ટીવ જોબ્સે ટીમોથી કૂકને સીઇઓ ના પદ પર નિમ્ણુક કર્યા ના સમાચાર પણ સંબંધિત નથી.
225
સેતાનિક વર્સેસ વિવાદ
આ નવલકથા માં ઇસ્લામ પર તેમના અભિપ્રાયો વ્યક્ત કરવા માટે સલમાન રશ્દી પર અદા ફતવો જાહેર થવો, જનતાની ધાંધલ, રશ્દી ની પ્રતિક્રિયા અને બુક પર પ્રતિબંધ મૂકાવો તે સહિતના ‘ધ સેતાનિક વર્સેસ’, આસપાસના વિવાદ
સંબંધિત દસ્તાવેજો માં સલમાન રશ્દી પર ૧૯૮૯ માં પ્રકાશિત નવલકથા "ધ સેતાનિક વર્સેસ" માં તેમણે વ્યક્ત કરેલા વિચારો માટે તેમના પર અદા ફતવા સંબંધિત જાણકારી સમાવતા હોવા જોઈએ. એ મુદ્દાઓ શું છે જેના કારણે ઇસ્લામિક રાજ્યો નારાજ છે, આ ફતવા ની શરતો શું છે, રશ્દીની ટિપ્પણીઓ, પુસ્તક ભારત જેવા દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી, આ બધા સંબંધિત મુદ્દાઓ છે.રશ્દીએ જીતેલા પુરસ્કારો, તેમના અન્ય લોકપ્રિય પુસ્તકો, નિબંધો અને લેખો, તેમના અંગત જીવન, અને પદ્મ લક્ષ્મી સાથે લગ્ન, સંબંધિત નથી.